વિદ્યાર્થીઓ તૈયાર થઈ જાવ! આ વખતે વેકેશનમાં મોજ પડવાની છે. 🥳

Thank you for reading this post, don't forget to subscribe!

“ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૬ માટે શાળાઓ અને કોલેજોમાં ઉનાળુ વેકેશનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.કોલેજ વિદ્યાર્થીઓ માટે:સમયગાળો: ૨૭/૦૪/૨૦૨૬ થી ૧૪/૦૬/૨૦૨૬.કુલ દિવસો: ૪૯ દિવસનું લાંબુ વેકેશન.શાળાના વિદ્યાર્થીઓ માટે (ધોરણ ૯ થી ૧૨):સમયગાળો: ૦૪/૦૫/૨૦૨૬ થી ૦૭/૦૬/૨૦૨૬.કુલ દિવસો: ૩૫ દિવસનું વેકેશન.કોલેજોમાં ૪૯ દિવસ અને શાળાઓમાં ૩૫ દિવસની રજાઓ રહેશે.વેકેશનની શરૂઆત: કોલેજમાં એપ્રિલના અંતથી અને શાળાઓમાં મે મહિનાની શરૂઆતથી રજાઓ પડશે.

#SummerVacation2026 #GujaratSchool #CollegeLife #VacationMode #GujaratNews #EducationUpdate #BharatChavdaOfficial#ગુજરાત #વેકેશન #શાળા #કોલેજ #GujaratiNews #TrendingGujarat #StudentsOfGujarat #SchoolLife”

તમે વેકેશનમાં ક્યાં ફરવા જવાના છો? તમારા એ મિત્રને શેર કરો જે વેકેશનની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top